તા.૦૧ થી ૧૫ માર્ચ દરમિયાન રાત્રિ કર્ફ્યું રાત્રિના ૧૨.૦૦ થી સવારે ૬:૦૦ સુધી અમલી રહેશે
સુરત: સુરત શહેરની કોરોના સંક્રમણની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને જાહેર હિતમાં ઇ.પોલીસ કમિશનરશ્રી શરદ સિંઘલે રાત્રિ કર્ફ્યું અંગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. જાહેરનામા અનુસાર...