માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ માં પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી
માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ, ડાયમન્ડ સિટી, ચલથાણ મા પોતાના પ્રથમ વાર્ષિક સમારંભ “રાસાસ ઓફ કૃષ્ણા”નો ઉત્સાહ અને ભવ્યતાથી ઉજવ્યો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જાણીતા...