GIIS અમદાવાદની બીજી (GIIS MUN) મોડલ યુનાઈટેડ નેશન 2.0 આવૃત્તિ અંતર્ગત આયોજન
અમદાવાદ: ગ્લોબલ ઈન્ડિયન ઈન્ટરનેશનલ સ્કૂલ (GIIS), અમદાવાદ દ્વારા હાલમાં મોડલ યુનાઈટેડ નેશન્સ (MUN) કોન્ફરન્સની બીજી આવૃત્તિનું આયોજન કર્યું હતું, જેમાં વિશ્વભરની વિવિધ શાળાઓના યુવા વિદ્યાર્થીઓએ વર્તમાન...