Republic News India Gujarati
ગુજરાતહેલ્થ એન્ડ બ્યૂટી

કોરોના સંક્રમણથી બચવા પોલીસ જવાનો માટે 10 હજાર મ્યુવીન માસ્ક અર્પણ


સુરત. કોરોના સામેની લડાઇ હજી પણ જારી છે અને કોરોના વોરિયર્સ જીવના જોખમે લોકોને સંક્રમણથી બચાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ત્યારે શહેરના મધુસૂદન ગ્રુપ દ્વારા એક સામાજીક જવાબદારી નિભાવવા માટે પોલીસ જવાનો માટે પોલીસ વિભાગને 10 હજાર મ્યુવીન માસ્ક અર્પણ કરવામાં આવ્યા છે. આ માસ્ક પોલીસ કમિશનર અજય તોમર ને સોંપવામાં આવ્યા હતા. મધુસૂદન ગ્રૂપનું કહેવું છે કે આ માસ્ક કોવિડ 19 વાયરસ ને 99.99% નિષ્ક્રિય કરી દે છે. ફોર લેયર માસ્કની ફિલ્ટર લેયર સરકારી પ્રયોગશાળા દ્વારા પ્રમાણિત છે. રોજ ધોઈને આ માસ્ક ને 30  દિવસ સુધી ઉપયોગમાં લઈ શકાય છે. આ પ્રસંગે મધુસૂદન ગ્રુપના શ્રીકાંત મુંદડા, અતુલ બાંગડ સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા.


Related posts

બેલ ફળ: આયુર્વેદની ભેટ, અલ્સરેટિવ કોલાઈટિસ માટે કુદરતી રાહત

Rupesh Dharmik

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

આરકે એચઆઈવી એઈડ્સ રિસર્ચ એન્ડ કેર સેન્ટરે દીનદયાલ પોર્ટના સહયોગથી એક મોટું અભિયાન “ટીબી મુક્ત ભુજ (કચ્છ)” શરૂ કર્યું

Rupesh Dharmik

શ્રુતિ ઈ.એન.ટી હોસ્પિટલની ૧૦૦૦ બાળકોની નિ: શબ્દ થી શબ્દની યાત્રા

Rupesh Dharmik

નીતિન ગડકરી દ્વારા ભારતની નંબર 1 બ્રાન્ડ સખિયા સ્કિન ક્લિનિકને મોસ્ટ ટ્રસ્ટેડ સ્કિન ક્લિનિક ચેઇન એવોર્ડ એનાયત થયો

Rupesh Dharmik

ચમત્કારિક રિકવરી: સુરતની શેલ્બી હોસ્પિટલ ખાતે મોઝામ્બિક અને બાંગ્લાદેશના દર્દીઓની સ્પાઇન સર્જરી થઈ આંતરરાષ્ટ્રીય દર્દીઓને નવી આશા

Rupesh Dharmik

Leave a Comment