એજ્યુકેશન
બિઝનેસ
સુરતની કોસ્મેટોલોજિસ્ટ ડૉ સુરભી પટકીએ સુરત શહેરનું નામ કર્યું રોશન
ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ (યુકે) તરફથી ઇન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સિંગાપોર ખાતે સમ્માનિત કરવામાં આવ્યા સુરત: શહેરના...
ધર્મદર્શન
ધર્મદર્શન
ભગવાન રામ અને સીતાના લગ્ન, રાજા જનકની આંખોમાંથી આંસુ છલકાયા
સુરત: વેસુ વિસ્તારના રામલીલા મેદાનમાં દરરોજ ચાલતી રામલીલા અંગે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના મંત્રી અનિલ...
શ્રી રામે ધનુષ્ય તોડ્યું, પરશુરામ-લક્ષ્મણ સંવાદથી શ્રોતાઓ દંગ રહી ગયા
સુરત: વેસુના રામલીલા મેદાન ખાતે શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ ચાલી રહેલી આજ ની...
ટેકનોલોજી
સમગ્ર ભારતમાં નોકિયા સી3નું વેચાણ શરૂ
Nokia C3 goes on sale across India એચએમડી ગ્લોબલ,...
સેનડિસ્ક અલ્ટ્રા® ડ્યુઅલ ડ્રાઈવ લક્ઝ યુએસબી 1ટીબી સુધીની કેપેસીટી સાથે તમારા ટાઈપ...
55
શું તમે કન્ટેન્ટ હોર્ડર છો અને તમને જૂના પિક્ચર્સને રાખવાનું પસંદ છે? સેનડિસ્કે સ્ટોરેજ અને ડેટા ટ્રાન્સફરની સમસ્યાઓ નિવારવા માટે...
ટેક્નો નવી પાવર પ્લે મનોરંજન ઉપકરણ, સ્પાર્ક પાવર 2 એર લોન્ચ કર્યો
57
· 8,499 રૂપિયામાં કિંમતે, સ્પાર્ક પાવર 2 એર 6000 એમએએચ બેટરી જેવી સેગમેન્ટ-ફર્સ્ટ સુવિધાઓ ધરાવે છે, 13 એમપી ક્વાડ કેમેરા...
નેશનલ
મની / ફાઇનાન્સ
એન્ટરટેઇન્મેન્ટ
નિર્માતા, દિગ્દર્શક, અભિનેત્રી યામિની સ્વામીની ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ’ 28 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થશે
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ‘નું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું
આજકાલ સરકાર ‘દીકરી ભણાવો,દીકરી બચાવો’ અને ‘મહિલા ઉત્થાન’ જેવા અનેક ‘પ્રશંસનીય’ કામો કરી રહી છે. આ વિષય પર નિર્માતા,દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ સરકારને સમર્થન આપવા માટે એક ફિલ્મ બનાવી છે.જેને સરકારનો સહકાર પણ મળી રહ્યો છે. શુક્રવાર, 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા રાજભવન,રાજસ્થાન ખાતે આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મમાં યામિની સ્વામી ઉપરાંત જયા પ્રદા,આર્યમન સેઠ,પીયૂષ સુહાને અને સ્વર્ગસ્થ રાજકારણી અમર સિંહ વગેરે છે. આ ફિલ્મ 28 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે.
આ ફિલ્મ વિશે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ કહ્યું,”એક સ્ત્રી અથવા છોકરી જ સ્ત્રીની લાગણીઓને સમજી શકે છે.આખી વાર્તા ઉત્તર પ્રદેશ અને ઝારખંડની આસપાસ ફરે છે.જેમાં એક મધ્યમ વર્ગ પરિવારની છોકરી ‘આઈએએસ’ બને છે અને ભ્રષ્ટ નેતાઓ અને લોકો સામે ઉભી છે.”
ફિલ્મ ‘બધાઈ હો…
‘ગોસ્વામી શ્રી કૌશલ’ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે કહ્યું ‘હાર્ટ એટેક નથી આવ્યો’
‘ગોસ્વામી શ્રી કૌશલ’ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે કહ્યું ‘હાર્ટ એટેક નથી આવ્યો’
અભિનેતા, નિર્માતા શ્રીકૌશલ હિન્દી નાટક “તુમને ક્યોં કહા થા મેં ખૂબસૂરત હું?”ના બીજા શોમાં હાજરી આપવાના હતા. જેને તે અને...
પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું
પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ...
સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને યંગસ્ટર્સના વિશાળ વર્ગમાં ગુજરાતી...
ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ
ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ...
‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ વેબસિરીઝ ગણાવી રહ્યા છે....