Republic News India Gujarati
ગુજરાતફેશન

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે સિહોરમાં

Reliance Retail's Largest Chain Trends Store Now in Sehore

ભાવનગર: રિલાયન્સ રિટેલની ભારતની સૌથી મોટી અને સૌથી ઝડપથી વિકસતી એપેરલ અને એસેસરીઝ સ્પેશિયાલિટી ચેઇન, ટ્રેન્ડ્સ એ ભાવનગર જિલ્લાના  સિહોરશહેરમાં તેનો નવો સ્ટોર શરૂ કરવાની જાહેરાત કરી.

ભારતમાં ગ્રાહકોની સાથે પોતાની પહોંચ અને જોડાણને મજબૂત કરવા ટ્રેન્ડ્સ વાસ્તવમાં ભારતમાં ફેશનનું લોકશાહીકરણ કરી રહ્યું છે. વસતાવમાં ટ્રેન્ડ્સ સ્ટોર મેટ્રો, મિની મેટ્રોથી લઇને ટિયર 1, 2 શહેરો અને તેનાથી આગળ સુધી ભારતનું પ્રિય ફેશન શોપિંગ સ્થળ રહ્યું છે.  

સિહોરખાતેનો ટ્રેન્ડ્સ સ્ટોર આધુનિક દેખાવની સાથે મહત્વનું વાતાવરણ ધરાવે છે જેમાં સારી ગુણવત્તા અને ફેશન માલસામાનની આકર્ષક શ્રેણી ઉપલબ્ધ છે જે સ્થાનિક ઉપભોક્તાઓને અનુરૂપ છે અને તેની કિંમતો કે જે પરવડે તેવી છે અને પૈસા માટે ઉચ્ચ મૂલ્ય તરીકે ધ્યાનમાં લેવામાં આવે છે.

આ શહેરના ગ્રાહકો ટ્રેન્ડી વિમેન્સ વેર, મેન્સ વેર, કિડ્સ વેર અને ફેશન એસેસરીઝ માટે આનંદદાયક ભાવે ખરીદી કરવાના અનોખા વિશિષ્ટ અને શ્રેષ્ઠ અનુભવની આશા રાખી શકો છો.

આ સ્ટોર 5900ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે. જે  સિહોર શહેરનો પ્રથમ સ્ટોર છે, તેના ગ્રાહકો માટે એક ખાસ ઉદઘાટન ઑફર રજૂ કરે છે, ઉપરાંત મહાન પ્રાશંગીક ફેશન અને અદ્ભુત કિંમતો:- રૂ. 3999માં ખરીદી કરો અને રૂ.249માં આકર્ષક ભેટ મેળવો એટલું જ નહીં કે ગ્રાહકોને રૂ. 3999 ની ખરીદી પર રૂ. 2000 ની કૂપન બિલકુલ ફ્રિમાં મળશે.

તો હવે  સિહોરમાં ટ્રેન્ડ્સના નવા સ્ટોર પર જાઓ, એક સુંદર ફેશન શોપિંગ અનુભવના આનંદ માટે!

ટ્રેન્ડસની ડીજીટલ એસેટ્સ

Facebook: https://www.facebook.com/RelianceTrends

Twitter: https://twitter.com/RelianceTrends

Instagram: https://www.instagram.com/reliancetrends/

Youtube: https://www.youtube.com/user/RelianceTrendsLive

Website: https://www.trends.ajio.com

ટ્રેન્ડ્સ વિશે : ટ્રેન્ડ્સ એ ભારતમાં તેના તમામ ફોર્મેટમાં 850થી વધુ શહેરોમાં 1500થી વધુ સ્ટોર્સના મજબૂત નેટવર્ક સાથે ભારતનું સૌથી મોટું અને સૌથી ઝડપથી વિકસતું ફેશન ડેસ્ટિનેશન છે. ભારતમાં ટ્રેન્ડ્સમાં 100 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય વસ્ત્રો અને એસેસરી બ્રાન્ડ્સ સાથે મેન્સ, વુમન અને કિડ્સ વેરની શ્રેણીઓમાં 20 પોતાની બ્રાન્ડ્સ પણ છે જે દરેક ગ્રાહકની જરૂરિયાતોને પૂર્ણ કરે છે. રિલાયન્સ ટ્રેન્ડ્સની પોતાની બ્રાન્ડ્સમાં સમાવેશ થાય છે AVAASA – વુમેન્સ માટે ભારતીય વસ્ત્રોની શ્રેણીમાં સલવાર કુર્તા સેટ્સ, ચૂડીદાર સેટ્સનું શ્રેષ્ઠ કલેક્શન અને ઝડપી વિકસતી મિક્સ-એન-મેચ રેન્જ RIO – યુવતીઓ માટે આકર્ષક ટ્રેન્ડની વાઇબ્રન્ટ રેન્જ FIG બની છે.સ્વતંત્ર અને કામ કરતી વુમેન્સ માટે ફેશન વસ્ત્રો. ફ્યુઝન – મહિલાઓ માટે ફ્યુઝન વેરની શ્રેણી સાથેની એક બ્રાન્ડ જ્યાં વેસ્ટ એન્ડ સ્ટાઇલ આરામ આપે છે. નેટવર્ક – શ્રેણીમાં પુરુષો અને સ્ત્રીઓ માટે ઔપચારિક ઓફિસ વસ્ત્રોના સંગ્રહનો સમાવેશ થાય છે. નેટપ્લે – શ્રેણી વિકસતા કાર્યસ્થળ માટે એક સ્માર્ટ કેઝ્યુઅલ કલેક્શનનું પ્રદર્શન કરે છે. DNMX- ભારતના યુવાનો માટે શ્રેણીછેતેમને ડેનિમ્સ, ટી શર્ટ વગેરે જેવા વિશિષ્ટ રીતે બનાવેલા ફેશન વસ્ત્રો ઓફર રજૂ છે. પરફોર્મેક્સ – વિશિષ્ટ સક્રિય વસ્ત્રોની બ્રાન્ડ, જે રમતગમતની પ્રવૃત્તિમાં પ્રદર્શનને સમર્થન આપે છે.


Related posts

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ હાઈલાઈફ એક્ઝિબિશન સુરતમાં હોટેલ મેરિયોટ ખાતે ૧૮અને ૧૯ ઓક્ટોબરના રોજ યોજાશે

Rupesh Dharmik

રિલાયન્સ રિટેલની સૌથી મોટી ચેઇન ટ્રેન્ડ્સ સ્ટોર હવે ડભોઇ માં 

Rupesh Dharmik

ફેશનેબલ સુરતવાસીઓ લેટેસ્ટ ફેશન ઓફર જોવા માટે તૈયાર થઈ જાઓ, ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૧ અને ૨૨ સપ્ટેમ્બરના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

ચેમ્બરના ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– ર૦ર૩’નો ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે ભવ્ય શુભારંભ

Rupesh Dharmik

ભારતનું પ્રીમિયર ફેશન શોકેસ ૨૨ અને ૨૩ ઓગસ્ટના રોજ મેરિયટ હોટલ, અઠવાલાઇન્સ, સુરત ખાતે બે દિવસીય હાઈલાઈફ એક્ઝિબિશન યોજાશે

Rupesh Dharmik

સુરત થી ડોનેટ લાઈફ દ્વારા ફેફસાના દાનની ૨૦મી ઘટના

Rupesh Dharmik

Leave a Comment