Republic News India Gujarati
સુરત

રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે કરશો ? તે અંગે ચેમ્બર દ્વારા સેમિનાર યોજાશે

How to do rainwater harvesting on a rooftop? A seminar will be organized by the chamber

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ર૪ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ સાંજે પઃ૩૦ કલાકે સમૃદ્ધિ, નાનપુરા, સુરત ખાતે રૂફટોપ ઉપર રેઇન વોટર હાર્વેસ્ટીંગ કેવી રીતે કરશો? તે વિષય ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નિષ્ણાત વકતા તરીકે એસવીએનઆઇટીના પ્રોફેસર એસ.એમ.

યાદવ દ્વારા ઉદ્યોગ સાહસિકોને રૂફટોપ રેઇન વોટર હાર્વેસ્ટીંગ શું છે? અને તે કેવી રીતે કરી શકાય છે ? તેના વિશે મહત્વનું માર્ગદર્શન આપશે.

ઉપરોકત સેમિનારમાં હાજર રહેવા માટે ગુગલ લીન્ક https://bit.ly/3H2fMn6 ઉપર ફરજિયાતપણે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.


Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા

Rupesh Dharmik

ઈન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાંચ દ્વારા IMACON SURAT 2024નું આયોજન

Rupesh Dharmik

દુબઈની રસ-અલ-ખેમા ઈકોનોમી ઝોન(રાકેઝ-RAKEZ) ગવર્મેન્ટના અધિકારીઓનું સુરતમાં આગમન

Rupesh Dharmik

સુરતમાં ત્રણ દિવસીય ઈન્ડિયા ગ્રીન એનર્જી એક્સ્પોનું ઉદ્ઘાટન

Rupesh Dharmik

દુબઈમાં વેપાર ધંધો કરવા ઈચ્છતા વેપારીઓ માટે નિ:શુલ્ક દુબઈ બિઝનેશ સેટઅપ સેમિનાર યોજાયો

Rupesh Dharmik

સુરતની કલા, સંસ્કૃતિ, વિચાર અને સંવાદને એક મંચ પર લાવતા પાંચ દિવસીય તાપી ઉત્સવનો આરંભ

Rupesh Dharmik

Leave a Comment