ઘોડ દોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ ક્રિસમસ ફિયેસટા 2.0 નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડાંસ, ઝુમબા, મેજિક શો અને ગેમ્સ રમડયા હતા .. નાના બચ્ચા જેની ઉમર ચાર વરસ થી લઈ બાર વરસ છે તે બચ્ચા લોકો ભાગ લીધો હતો..
બ્રિલિઅન્ટ માઈન્ડસ ની સ્થાપક ખેરુનિશા અબજાણી એ જણાવ્યું હતું કે ક્રિસમસ નુ તહેવાર આવતા આજ રોજ બચ્ચા ઓ સાથે ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું જેમાં બચ્ચા ખૂબ મઝા કરી હતી.. ગેમ્સ રમાડી ગિફ્ટ આપી પ્રોત્સાહન વધાર્યું હતું આવનાર સમય મા પણ અલગ અલગ એક્ટિવિટીસ કરાવવા મા આવશે.
ડાંસ સોએબ સયદ, ઝુમબા નલિની ચૌહાણ , મેજિક શો દિપક ભાઈ ,ફોટોગ્રાફી ફોટોજેનિકસ, ગીફટ ડો ઈશીતા મેવાડા અને નવાઝીસ જીવાની દ્વારા આપ વામા આવી હતી અને ખાસ સંતા ના વેશ મા જેક ખતરી બધા નું દિલ જીતી લીધું હતું..ઈવેન્ટ નુ દેખ રેખ અલનવાઝ અને રેનિશ દ્વારા કરવામાં આવેલા હતી. બ્રિલિઅન્ટ માઈન્ડસ ઘણા સમય થી બચ્ચા માટે એક્ટિવિટી કરતા આવ્યા છે.