June 6, 2026
Republic News India Gujarati
એજ્યુકેશન

ઘોડ દોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ રિપબ્લિક ડે નિમિતે ડ્રૉઇંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું


ઘોડ દોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ મા આજ રોજ રિપબ્લિક ડે નિમિતે ડ્રૉઇંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ત્રણ થી બાર વરસ ના બચ્ચા ઓ ભાગ લીધો હતો , જજ તરીકે ચૈતાલી ડામવાલા ઉપસ્થિત રહ્યા હતા. બ્રિલિઅન્ટ માઈન્ડસ ની સ્થાપક ખેરુનિશા અબજાણી એ જણાવ્યું હતું કે રિપબ્લિક ડે નિમિતે ડ્રૉઇંગ કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જજ ગિફ્ટ આપી પ્રોત્સાહન વધાર્યું હતું આવનાર સમય મા પણ અલગ અલગ એક્ટિવિટીસ કરાવવા મા આવશે. ફેનિલ શેરડીવાલા સ્પોન્સર તરીકે ખાસ ઉપસ્થિત રહ્યા હતા..

ઈવેન્ટ નુ દેખ રેખ અલનવાઝ અને ઝરીના અબજની દ્વારા કરવામાં આવેલા હતી. બ્રિલિઅન્ટ માઈન્ડસ ઘણા સમય થી બચ્ચા માટે એક્ટિવિટી કરતા આવ્યા છે.


Related posts

સરકારી શાળાઓમાં સંગીત શિક્ષણનો વિસ્તાર કરવા માટે યામાહા મ્યુઝિક ઇન્ડિયાએ અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા

Rupesh Dharmik

દહિસરમાં મહિલાઓ દ્વારા સંચાલિત UAV Pilot Academy નું નવું ડ્રોન ટ્રેનિંગ સેન્ટર શરૂ – ભારતના સ્કિલ્ડ UAV વર્કફોર્સને મળશે નવી દિશા

Rupesh Dharmik

માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

Rupesh Dharmik

સરસ્વતી વિદ્યાલયમાં 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્નિવલનું આયોજન, બાળકોના સર્વાંગી વિકાસ પર રહ્યો વિશેષ ફોકસ

Rupesh Dharmik

ઘોડદોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ માં આજરોજ ક્રિસમસ પાર્ટી નું આયોજન

Rupesh Dharmik

માઉન્ટ લિટેરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીમાં ગીતા જયંતીની આધ્યાત્મિક ગહનતા સાથે ઉજવણી

Rupesh Dharmik

Leave a Comment