Republic News India Gujarati
ગુજરાત

આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનું આયોજન


સમસ્ત પાટીદાર સમાજ અને ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીની લેડીઝ વીંગના સંયુક્ત ઉપક્રમે સુરત ડાયમંડ એસોસીએશન, શ્રી સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ, શ્રી સૌરાષ્ટ્ર પાટીદાર સોશિયલ ટ્રસ્ટ (સૌરાષ્ટ્ર ભવન) લોક સમર્પણ રક્તદાન કેન્દ્ર અને શ્રી ઉમિયાધામ વરાછા, સુરતના સહયોગથી કોવિડ–૧૯ના નિયમોને આધિન 💥 આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનનું આયોજન કરવામાં આવ્યું છે.

તારીખ: 1️⃣, 2️⃣ અને 3️⃣ જાન્યુઆરી, ૨૦૨૧
સમય: બપોરે ૧૨ થી રાત્રે ૮ કલાક સુધી
સ્થળ: સમસ્ત પાટીદાર સમાજ વાડી (એમ. એમ. ખેની ભવન), આંબા તલાવડી રોડ, અંકુર સ્કૂલની સામે, કતારગામ, સુરત

આત્મનિર્ભર મહિલા અભિયાન એકઝીબીશનમાં મહિલા ઉદ્યોગ સાહસિકોને ચીજ–વસ્તુઓના વેચાણ માટે વિના મૂલ્યે સ્ટોલની ફાળવણી કરવામાં આવશે.

⚠️ આત્મનિર્ભર મહિલા એકઝીબીશનમાં ભાગ લેવા ઇચ્છુક મહિલા સાહસિકોને રજિસ્ટ્રેશન ફોર્મ મેળવવા માટે ચેમ્બર (સમૃદ્ધિ બિલ્ડીંગ, મકકાઇપુલની બાજુમાં, નાનપુરા) તથા સમસ્ત પાટીદાર સમાજની ઓફિસ (સમસ્ત પાટીદાર સમાજ વાડી, અંકુર સ્કૂલની સામે, આંબા તલાવડી રોડ, કતારગામ)નો સંપર્ક કરવો.

વધુ માહિતી માટે 📞 0261 2291111 ઉપર સંપર્ક કરો.


Related posts

રેલ કનેક્ટિવિટી થી ધોલેરા સ્માર્ટ સિટીના પ્લોટમાં રોકાણકારો નો રસ વધ્યો: RSC ગ્રુપ ધોલેરા

Rupesh Dharmik

The Sagar Kathrotiya Show બન્યો સૌથી ઝડપથી 100,000 Subscribers પાર કરનારો ગુજરાતી Podcast

Rupesh Dharmik

માધુરી હાથીની વાંતારા ખાતે સારવાર પૂર્ણ, એક વર્ષથી વધુ સમયની વિશેષ સારવાર અને સ્વસ્થતા બાદ મહારાષ્ટ્ર પરત ફરશે

Rupesh Dharmik

કરુણા સેતુ ટ્રસ્ટ : ચાર દાયકાથી માનવસેવા, શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે અવિરત કાર્ય સત્ય, પ્રેમ અને કરુણાના મૂલ્યો સાથે સમાજસેવાનું અનોખું મોડેલ

Rupesh Dharmik

ગુજરાત સરકારની 2026 ભરતી કેલેન્ડર જાહેર: KarmSakha એ બહાર પાડી 50,000+ જગ્યાઓની સંપૂર્ણ યાદી

Rupesh Dharmik

કુમાર શાહની ભાવનગરના શહેર ભાજપ પ્રમુખ તરીકે કરાઈ વરણી, 21 વર્ષનો છે રાજકીય બહોળો અનુભવ

Rupesh Dharmik

Leave a Comment