ઘોડદોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ માં આજરોજ ક્રિસમસ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જે માં રમત ગમત, ડાન્સ, ફૂડ પલેટર શીખવા માં આવ્યું હતું નાના બાળકો જેની ઉંમર ૪ થી ૬ વર્ષની છે તે ઓ એ ભાગ લીધો હતો.
બ્રીલીયન્ટ માઈન્ડ ની સ્થાપક ખેરુનિશા અબજાણી એ જણાવ્યું કે આજરોજ ક્રિસમસ પાર્ટી નું આયોજન કરવામાં આવ્યું હતું જે મા બચ્ચા ખૂબ મઝા કરી હતી સાથે ખાસ ફરીદા સાદીકોટ દ્વારા ફૂડ પલેટટર થી અલગ અલગ ફૂડ પલેટર સિખવયુ હતું .
ચઇતાલી દામવાલા પણ ટેટુ કરી બચ્ચા લોકો નું દિલ જીતી લીધું હતું અને ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યું હતું આવનાર સમયમાં પણ બચ્ચાઓ સાથે અલગ અલગ એક્ટિવિટીસ કરાવવા મા આવશે

