Republic News India Gujarati
બિઝનેસ

લેન્ક્સેસ ડિસઇન્ફેક્ટ ફક્ત 60 સેકંડમાં જ કોરોનાવાયરસ SARS-Cov-2ને મારી નાખે છે


·        રિલાય+ઓન વિક્રોનની ગુણકારકતા વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલી છે

·        કોવિડ-19 વાયરસ સામે રક્ષણ આપવા માટે સાબિત થયેલી છે

સુરત : રિલાય+ઓન વિક્રોન બ્રોડ સ્પેક્ટ્રમ ડિસઇન્ફેક્ટ, સ્પેસિયાલિટી કેમિકલ કંપની લેન્ક્સેસ દ્વારા ઉત્પાદિત કરવામાં આવી છે અને SARS-CoV-2 વાયરસ સામે અત્યંત ઝડપી ગુણકારકતા ધરાવે છે.

આ તારણો વિરુસાઇડલ હાર્ડ સર્ફેસ ડિસઇન્ફેક્શન માટે નિર્ધારિત પ્રોડક્ટ્સ માટે યુએસ એન્વાયર્નમેન્ટલ પ્રોટેક્શન એજન્સી (ઇપીએ) માન્ય પરીક્ષણ પદ્ધતિઓ સાથે સ્વતંત્ર પૃથ્થકરણ લેબોરેટરી માઇક્રોબેક લેબોરેટરીઝ ઇન્ક મારફતે લેન્ક્સેસ દ્વારા શરૂ કરાયેલા તાજેતરના અભ્યાસના છે.

રિલાય+ઓન વિક્રોને ફક્ત 60 સેકંડમાં જ 1:100 ના ડાઇલ્યુશન રેશિયો પર અને 10 મિનીટના સંપર્ક સમયમાં ઇકોનોમિકલ 1:600 ઇન-યૂઝ ડાઇલ્યુશન SARS-CoV-2નું ઝડપથી અને સંપૂર્ણ નિષ્ક્રિયકરણ પ્રાપ્ત કર્યું હતું.

મળતા આવતા ગુણકારકતા ડેટાને ડિસઇન્ફેક્ટન્ટ માટે પૂરા પાડવાના હોય છે જે SARS-CoV-2ને નાથવાનો દાવો કરે છે. માઇક્રોબેક વિશ્વભરમાં એવી થોડી ટેસ્ટીંગ લેબોરેટરીઓમાંની છે જેને યુએસ હેલ્થ ઓથોરિટી સીડીસી (સેન્ટર ફોર ડીસીઝ કંટ્રોલ)એ આ પ્રકારના પરીક્ષણ કરવાની મંજૂરી આપી છે.

સારી સ્વચ્છ અને ડિસઇન્ફેક્શન પ્રેક્ટીસ, અગાઉ કરતા અત્યંત અગત્યનીરસી કે સામા્ય રીતે માન્ય ઉપચારોમાંથી એકેય હાલમાં વૈશ્વિક કોરોનાવાયરસ મહામારી સામે લડવા માટે ઉપલબ્ધ નથી.

તેથી સામાજિક અંતર અને હાથ ધોવા ઉપરાંત ડિસઇન્ફેક્શન એટલી જ અગત્યતા ધરાવે છે જેથી જિંદગીને જોખમકારક શ્વસનક્રિયાને લગતી માંદગીના ફેલાતી રોકવામાં મદદ કરી શકેએમ લેન્ક્સેસના બિઝનેસ ડિરેક્ટર ડિસઇન્ફેક્શનના એનીલાઇઝ બિશોફે જણાવતા ઉમેર્યુ હતું કે હાલમાં સારી સ્વચ્છતાવાળી ચોખ્ખાઇ અને ડિસઇન્ફેક્શન પ્રેક્ટીસ અગાઉ કરતા ઘણી અગત્યની બની ગઇ છે. રિલાય+ઓન વિક્રોન SARS-CoV-2ને એટલી ઝડપથી નિષ્ક્રિય કરે છે કે લોકોને એ પુનઃખાતરી અપાવશે કે ડિસઇન્ફેક્ટ પ્રોડક્ટેસ જે તેઓ વાપરે છે તે વ્યવહારુ ઉપયોગમાં ઝડપી અને અસરકારક છેએમ બિશોફે ભારપૂર્વક જણાવ્યું હતું.

રિલાય+ઓન વિક્રોન પાવડર ડિસઇન્ફેક્ટન્ટ કંસટ્રેટ છે જેને એપ્લીકેશન માટે પાણીમાં સખત સપાટીઓ અને ઇક્વીપમેન્ટ (નોન-મેડીકલ) પર છંટકાવ કરવા માટે ભેળવવામાં આવે છે. તેથી તે જાહેર પરિવહન ટર્મીનલ્સ, હવાઇમથકો, હોસ્પિટલ્સ, ક્લિનીક્સ, શોપીંગ મોલ્સ વગેરેમાં ડિસઇન્ફેક્શન પગલાં લેતી વખતે સપાટી, દરવાજાના હેન્ડલ્સ, લેબલ્સ અથવા ખુરશીઓ પરથી અરસપરસની દૂષિતતાના જોખમમાં ઘટાડો કરવામાં મદદ કરે છે.

લેન્ક્સેસ મટીરિયલ પ્રોટેક્શન પ્રોડક્ટ્સ બિઝનેસ યુનિટ વિજ્ઞાન આધારિત ડિસઇન્ફ્કેશન ટેકનલોજીઓની બહોળી શ્રેણીનું રિલાય+ઓન અને વિક્રોન બ્રાન્ડ હેઠળ ઉત્પાદન કરે છે. આ અંગેની વધુ વિગતો http://www.virkon.com અને https://coronavirus.lanxess.com/પર ઉપલબ્ધ છે.


Related posts

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

હૈદરાબાદે “સિનિયર સાથી” શરૂ કર્યો – એકલો રહેતા વડીલો માટે સમુદાય આધારિત સાથસહકાર મોડલ

Rupesh Dharmik

ગુજરાતના અર્થતંત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ રેનીવ ડેવલપર્સના સીઈઓ અને એમડીને હુરુન ઈન્ડિયા સન્માન મળ્યું

Rupesh Dharmik

SJMA દ્વારા 29 નવેમ્બરથી ત્રણ દિવસીય ROOTZ Gems & Jewellery Manufacturers’ Show 2025નું આયોજન

Rupesh Dharmik

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

Leave a Comment