Republic News India Gujarati
બિઝનેસ

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ


અમરેલી , જૂન 21 ૨૦૨૫: ગુજરાતની સૌરાષ્ટ્ર ધારાને ધાવીને મોટા થયેલા અને કોઠાસૂઝ ધરાવતા મૂળ ગીર-સોમનાથના ખેડૂતપુત્ર મનીષભાઈ પટેલ કે જે સોશિયલ મીડિયાના સદુપયોગથી આજે દરેક ગુજરાતીના હ્રદય સુધી પહોંચ્યા અને 3,50,000 રસોડા સુધી પહોંચાડ્યું 1 કરોડની ગેરંટી વાળું સહજ સીંગતેલ.

સહજ સીંગતેલ ડિજિટલ મીડિયા પર સખત INFLUENCE ધરાવે છે.

2,60,000થી વધુ Instagram ફોલોઅર્સ

1,36,000થી વધુ Facebook ફોલોઅર્સ

2,40,000થી વધુ YouTube સબ્સ્ક્રાઇબર્સ

16,700થી વધુ (4.8/5.0) ગૂગલ રિવ્યૂ (ખાધ્યતેલમાં આખા ભારતમાં સૌથી વધારે)

હર ઘર સીંગતેલ MISSION 2035

મનિષભાઈએ આપણી આવનારી પેઢીઓ સ્વસ્થ અને તંદુરસ્ત બને, બીજા દેશોથી ખાદ્યતેલ આયાત પર નિર્ભરતા ઓછી કરી અને દેશ આત્મનિર્ભર બને, તેવા ઉમદા આશય સાથે હર ઘર સીંગતેલ મિશન MISSION 2035 શરૂ કર્યું છે. જેના 4 આધારસ્તંભ છે.

૧. ખેડૂત/ખેતી: મગફળીના ઉત્પાદનને પ્રોત્સાહનથી ખેડૂતોને સીધો ફાયદો થશે અને તેઓ ખેતી તરફ વળશે.

૨. રોજગાર: એક વ્યક્તિ પણ જો સીંગતેલ ખાશે તો ૩૦૦ લોકોને* નવી રોજગારી આપતી ઈકોનોમી ઊભી થશે.

૩. આત્મનિર્ભરતાઃ ૮૦% વિદેશી આયાતી તેલની નિર્ભરતા ઘટીને દેશ આત્મનિર્ભર બનશે.

૪. સ્વાસ્થ્યઃ રિફાઈન્ડ તેલ છોડી લોકો સીંગતેલ તરફ વળશે તો સ્વાસ્થ્યમાં સુધારો આવશે.

લોકો સહજ સીંગતેલને એક Case Study તરીકે જોઈ રહ્યા છે

સમગ્ર બ્રાન્ડની માળખાગત રચના એટલી સરળ છતાં મજબૂત છે કે આજે તે ‘પર્સનલ બ્રાન્ડિંગ અને સોશિયલ મીડિયાના માધ્યમથી ખેત પેદાશોને સીધી ગ્રાહકો સુધી કેવી રીતે પોહચાડી શકાય’ એ માટે સહજ સિંગતેલને એક કેસ સ્ટડી તરીકે જોવાઈ રહ્યું છે. તેમજ સીંગતેલની શુદ્ધતામાં એટલો વિશ્વાસ છે કે, મનીષભાઈ પટેલ જાહેરમાં ચેલેન્જ આપે છે: “જો સહજ સીંગતેલમાં કોઈ પણ પ્રેસર્વેટિવ્સ, કેમિકલ કે ભેળસેળ સાબિત થાય, તો હું ₹1 કરોડનું ઇનામ આપવા તૈયાર છું. ટૂંક જ સમયમાં સહજ સીંગતેલ ગુજરાતભરમાં અલગ 10 થી વધુ ડેપો શરૂ કરી ચૂક્યું છે. અને સાથે સાથે તેઓ મુંબઈમાં પણ ડિલિવરી આપે છે. સહજ સીંગતેલ એ D2C (Direct To Consumers) કામ કરે છે. કોઈ પણ Dealer, Distributor, Shop, Super Market વિના ગુજરાતનાં 1600 લોકેશન ઉપર સીધા જ ગ્રાહકોના ઘર સુધી Free Home Delivery & Cash On Delivery થી સીંગતેલ પહોંચાડે છે.

ॐसर्वेभवन्तुसुखिनः सर्वेसन्तुनिरामयाः।


Related posts

સુરતમાં પ્રીમિયમ ક્વોલિટી સિલ્વર જ્વેલરીનું અનોખું નામ – 92FIVE JEWELS : હર ઘર ખુશીઓ ફેલાવવાનું મિશન

Rupesh Dharmik

SSK ભારત સ્ટાર્ટઅપ ક્રાંતિ: ‘આત્મનિર્ભર’ અને ‘વિશ્વગુરુ’ ભારતનું નિર્માણ

Rupesh Dharmik

રિચ એ સુરતમાં સફળ કસ્ટમર શોકેસનું આયોજન કર્યું, જેમાં ઇનોવેશન, ઇન્સ્પિરેશન અને ઇમ્પેક્ટ પર ભાર મૂકવામાં આવ્યો

Rupesh Dharmik

પાણીની ગુણવત્તા સુધારતી જાપાની કંપની “એનાજિક” દ્વારા બોરીવલી પશ્ચિમ ખાતે સેમિનાર યોજાયો

Rupesh Dharmik

Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી

Rupesh Dharmik

૧૦ વર્ષ બાદ ICMAI ઑફ WIRC ના ચેરમેન તરીકે ગુજરાતમાંથી CMA ની નિયુક્તિ

Rupesh Dharmik

Leave a Comment