વડાચૌટાની રહેવાસી ઘટા શાહને બી.કોમ. તેમજ એડવાન્સ્ડ એકાઉન્ટીંગ અને ઓડીટીંગના વિષયમાં ઉચ્ચ CGPA મેળવવા બદલ બે ગોલ્ડ મેડલ
મેં આજ સુધી શાળા કે કોલેજ અભ્યાસ દરમિયાન કોઈ પણ પ્રકારનું ટ્યુશન લીધું નથી: ઘટા શાહ સુરત: સુરતના વડાચૌટા વિસ્તારમાં રહેતી અને એસ.પી.બી.કોમર્સ કોલેજમાં અભ્યાસ...