એસબીઆઇ કાર્ડ અને આઈઆરસીટીસીએ રૂપે પ્લેટફોર્મ ઉપર કો-બ્રાન્ડેડ કોન્ટેક્ટલેસ ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું
· Irctc.co.in પરથી ખરીદેલી એસી ટિકિટ પર 10% સુધીનું વેલ્યૂ બેકઃ 350 એક્ટિવેશન બોનસ રિવર્ડ પોઇન્ટ્સ; મુસાફરી, છૂટક, ભોજન અને મનોરંજન ઉપર લાભ · એનએફસીએ ટેકનોલોજીથી સજ્જ, ગ્રાહકોને ‘ટેપ અને પે’ કરવા સક્ષમ બનાવશે...