નિર્માતા, દિગ્દર્શક, અભિનેત્રી યામિની સ્વામીની ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ’ 28 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થશે

રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ‘નું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું આજકાલ સરકાર ‘દીકરી ભણાવો,દીકરી બચાવો’ અને ‘મહિલા ઉત્થાન’ જેવા અનેક ‘પ્રશંસનીય’ કામો કરી રહી છે. આ વિષય પર નિર્માતા,દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ સરકારને સમર્થન આપવા માટે એક ફિલ્મ બનાવી છે.જેને સરકારનો સહકાર પણ મળી રહ્યો છે. શુક્રવાર, 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા રાજભવન,રાજસ્થાન ખાતે આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મમાં યામિની સ્વામી ઉપરાંત જયા પ્રદા,આર્યમન સેઠ,પીયૂષ સુહાને અને સ્વર્ગસ્થ રાજકારણી અમર સિંહ વગેરે છે. આ ફિલ્મ 28 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિશે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ કહ્યું,”એક સ્ત્રી અથવા…

‘ગોસ્વામી શ્રી કૌશલ’ અમદાવાદની હોસ્પિટલમાં દાખલ, ડૉક્ટરે કહ્યું ‘હાર્ટ એટેક નથી આવ્યો’

અભિનેતા, નિર્માતા શ્રીકૌશલ હિન્દી નાટક “તુમને ક્યોં કહા થા મેં ખૂબસૂરત હું?”ના બીજા શોમાં હાજરી આપવાના…

પ્રખ્યાત ગુજરાતી ભજન હરી તું નું જગદીશ ઇટાલિયા દ્વારા રીમેક વર્જન રજૂ કરાયું

સુરત, ગુજરાત: લોકમુખે સતત ગવાતા સંભળાતા પરંપરાગત ગુજરાતી લોકગીતો, ભજનોને આકર્ષક અને આધુનિક રીતે રીમેક કરીને…

ગુજરાતી ઓટીટી પ્લેટફોર્મ ક્ષેત્રે શેમારૂમીનો ડંકો, ‘યમરાજ કોલિંગ’ સિરીઝ બની સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ

‘યમરાજ કોલિંગ’ના વ્યુઅર્સનો આંકડો સતત વધી રહ્યો છે. ફિલ્મ ક્રિટીક્સ પણ આ વેબસિરીઝને નવા તબક્કાની બેસ્ટ…

ચીતા યજ્ઞેશ શેટ્ટી સંગીતકાર દિલીપ સેન દ્વારા ’12મા મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021′ થી સન્માનિત

મુંબઈ:  27 નવેમ્બર, 2021 ના રોજ રંગશારદા ઓડિટોરિયમ, મુંબઈ ખાતે ’12મો મહારાષ્ટ્ર પ્રેસ્ટિજીયસ રત્ન એવોર્ડ-2021’નું આયોજન…

બોલિવૂડના પ્રખ્યાત માર્શલ આર્ટ એક્સપર્ટ ચીતા યજનેશ શેટ્ટી ‘સેન્ડસ્ટોન એન્ટરટેઈનમેન્ટ’ના સીઈઓ નિયુક્ત

“સેન્ડસ્ટોનપ્રો ભારતની પ્રથમ સ્વદેશી ઓપન ઓટીટી એપ છે.” – ચીતા યજનેશ શેટ્ટી (સીઇઓ, સેન્ડસ્ટોન એન્ટરટેઇનમેન્ટ) મુંબઈ.…

સિંગર ચાંદની વેગડનું મુંબઈમાં ‘મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ -2021’ થી સન્માન કરાયું

ગાયક ચાંદની વેગડને ગાંધી જયંતિ પ્રસંગે ‘મહાત્મા ગાંધી રત્ન એવોર્ડ -2021’ દ્વારા ‘શ્રેષ્ઠ ગાયક’ એવોર્ડ મળ્યો…

‘સુરતી કોરિયોગ્રાફર’ શ્રી ધર્મેશ ડુમસિયાએ ઇન્ડિયન ટેલિવિઝન એવોર્ડ -2021 જીત્યો

સુરત, ગુજરાત: સુરતના કોરિયોગ્રાફર શ્રી ધર્મેશ ડુમસિયાએ જાણીતા બોલીવુડ અને ટેલિવિઝન હસ્તીઓની હાજરીમાં ફિલ્મમોરા મીડિયા નેટવર્ક…

અભિષેક દુધૈયાની દિગ્દર્શક તરીકેની પહેલી ફિલ્મ ભુજ : ધ પ્રાઇડ ઑફ ઇન્ડિયા 13 ઓગસ્ટે રિલીઝ થઈ

દિગ્દર્શક અભિષેક દુધૈયાની અજય દેવગણ, સંજય દત્ત, સોનાક્ષી સિંહા સ્ટારર ફિલ્મ રિલીઝ અજય દેવગણ, સંજય દત્ત,…

રવિન્દ્ર જાડેજાએ દિલીપ જોશીની ઓન-સેટ સ્ટોરીને ટ્વિટ કરી

ગુરુગ્રામ: રવિન્દ્ર જાડેજાએ ગુજરાતના દિગ્ગજ અભિનેતા દિલીપ જોશીના વિડિયોને ટ્વિટ કર્યો, જેમાં તેઓ #CareWalaYaarની એક મનમોહક…