મુંબઈનો સૌથી મોટો નવરાત્રિ ઉત્સવ બોરીવલીમાં… જ્યાં ગુંજશે કચ્છી કોયલ ગીતા રબારીની મધુર ધૂન, ટ્રેડિશનલ અંદાજ અને મુંબઈયા પ્લેલિસ્ટ
મુંબઈના બોરીવલીમાં યોજાશે ઐતિહાસિક ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’નું આયોજન, ગીતા રબારી પહેલી વાર બોરીવલીમાં આપશે પ્રસ્તુતિ. ગીતા રબારીનું એવું પર્ફોર્મન્સ જે પહેલાં...

