ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન સુરત ની 2024-૨૫ ની ચુંટણીમાં પારદર્શિતા, પ્રતિબદ્ધતા તથા ઉપલબ્ધતાને પર્યાય એવા ડૉ. વિનેશ શાહ ઉપપ્રમુખ પદે બિનહરીફ ચૂંટાયા
ગુજરાત ના નામાંકીત મેડિકો લીગલ એક્સપર્ટ ડૉ. વિનેશ શાહ છેલ્લા 20 વરસથી ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન માં અલગ અલગ હોદ્દા પર સેવા આપે છે. તેઓ 2022...