બ્રેઈનડેડ પિતાના અંગોનું દાન કરાવી S.Y.B.COMની વિદ્યાર્થીની વૈદેહીએ પરીક્ષા આપ્યા બાદ, પિતાને ભારે હૈયે અગ્નિદાહ આપ્યો
શ્રી સુરતી મોઢવણિક સમાજના બ્રેઈનડેડ શીતલભાઈ ધનસુખભાઈ ગાંધી ઉ.વ. ૪૯ના પરિવારે ડોનેટ લાઈફના માધ્યમથી તેમના કિડની, લિવર અને ચક્ષુઓનું દાન કરી પાંચ વ્યક્તિઓને નવજીવન બક્ષી,...