ડોનેટ લાઈફના નિલેશ માંડલેવાલા અને ડોનેટ લાઈફની ટીમે હાથનું ટ્રાન્સપ્લાન્ટ કરાવનાર મહિલાને મળ્યા હતા
હાથ ટ્રાન્સપ્લાન્ટ પછી નવું જીવન મળ્યાની ખુશી વ્યક્ત કરતા મહિલાએ જણાવ્યું કે… “હું મારા બાળકોની સંભાળ લઈ શકીશ…વ્હાલ કરી શકીશ…પ્રેમ કરી શકીશ…” “જે પરિવારે મને...