કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે ગુજરાતની કપરા સમયે મદદ કરી તે ગુજરાતીઓ ક્યારેય નહિ ભૂલે રાજ્ય સરકાર અને ગુજરાતની જનતા શ્રી અમિતભાઈની આભારી : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી
કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહે પોતાના મતક્ષેત્રના લોકોની આરોગ્યની સુખાકારી માટે ૧૦ કરોડના ખર્ચે વિવિધ આરોગ્ય સુવિધાઓ ઉભી કરી આપી શ્રી અમિતભાઈ શાહે ઉભી કરેલી...