રામલીલાના બીજા દિવસે રાવણનો જન્મ, રામનો જન્મ, વિશ્વામિત્રના આગમનની લીલાઓનું મંચન કરવામાં આવ્યું હતું.
સુરત: વેસુ રામલીલા મેદાન માં શ્રી આદર્શ રામલીલા ટ્રસ્ટના નેજા હેઠળ વૃંદાવનના શ્રીહિત રાધવલ્લભ રાસલીલા મંડળી કલાકાર રાસાચાર્ય સ્વામી ત્રિલોચન શર્મા ના નેજા હેઠળ ચાલી...