ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન આપવાના હેતુથી ચેમ્બર દ્વારા ‘ગ્લોબલ ફન્ડીંગ’ વિશે વેબિનાર
કેલીફોર્નિયા ખાતે એપ્રિલ– ર૦રર માં યોજાનારી કોન્ફરન્સમાં ઉદ્યોગ સાહસિકો ભાગ લઇ પોતાના પ્રોજેકટ માટે ફન્ડીંગ (ડેબ્ટ, ઇકવીટી તથા જોઇન્ટ વેન્ચર) મેળવી શકશે સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર...