સુરત. ૦૬ નવેમ્બર, ૨૦૨૫ : હાઇ લાઇફ બ્રાઇડ્સ, સુરતવાસીઓ તૈયાર થઇ જાઓ, એક અદભૂત અને ભવ્ય લગ્નની ઉજવણી માટે મોહિત થવા માટે. હાઇલાઇફ બ્રાઇડ્સનું પ્રદર્શન ૯ અને ૧૦ નવેમ્બરના રોજ હોટલ મેરિયોટ સુરત ખાતે યોજાશે.. આવો એ દુનિયામાં, જ્યાં વૈભવ અને વારસો એકરૂપ થાય છે.
અહીં રજૂ થશે વૈભવી બ્રાઇડલ કૌચર, શાશ્વત આભૂષણો અને હાથથી તૈયાર કરાયેલા પરિધાન, જે આધુનિક ભારતીય દુલ્હન માટે રાજસી આકર્ષણ સાથે રચાયેલા છે. અહીં અનુભવશો કળા, સૌંદર્ય અને સંસ્કારીતા – એક એવા સપનાના કૌચર શો કેસમાં જે જીવંત બની ઉઠે છે.
તો આવો ૯ અને ૧૦ નવેમ્બરના રોજ મેરિયટ, સુરત ખાતે, અને અનુભવો હાઇ લાઇફ બ્રાઇડ્સની ભવ્યતા, જ્યાં દરેક વિગત વૈભવની નવી વ્યાખ્યા લખે છે.

