Republic News India Gujarati
બિઝનેસ

બાંધકામમાં તિરાડો થી છુટકારો મેળળવા જોગાણી રેઇનફોર્સમેન્ટ કંપનીએ બસાલ્ટ ફાઈબર ભારતમાં લોન્ચ કર્યું


ક્રેક કંટ્રોલ ટેકનોલોજી  પ્રોડકટ માટે વિશ્વ પ્રસિદ્ધ જોગાણી ભારતના બાંધકામ ક્ષેત્ર માટે જોગાણી રેઇનફોર્સમેન્ટ લઈને આવ્યા છે બસાલ્ટ ફાઈબર રેઇનફોર્સમેન્ટ, રેસિડેન્સીઅલ હોય કે કોમર્શિયલ,ઇન્ડસ્ટ્રીઅલ બાંધકામ હોય કે કોમર્શિયલ પ્રોજેક્ટ, ક્રેક બાંધકામ એ માનવ શરીર માં થતા કેન્સરના રોગ જેટલું જ બાંધકામ માટે નુકશાનકારક છે. જાણીતા રિસર્ચ એન્જીનીઅર શ્રી મહેશકુમાર જોગાણી ભારત માં હાઇગ્રેડ, ટકાઉ , એન્વાર્યમેન્ટ ફ્રેન્ડલી ગ્રીન ટેકનોલોજી ક્ષેત્રમાં  બસાલ્ટ ફાઈબર  રેઇનફોર્સમેન્ટ ની ભલામણ કરે છે. જોગાણી રેઇનફોર્સમેન્ટ ફાઈબર ક્રેક કંટ્રોલ કરી બાંધકામના આયુષ્યમાં વધારો કરવા માટે ખુબ ઉપયોગી છે. ભારતભર ના સિવિલ એન્જીનીયર, સ્ટ્રક્ચરલ કન્સલ્ટન્ટ અને કન્સ્ટ્રક્શન ક્ષેત્રે કાર્યરત કંપનીઓ માટે જોગાણી  બસાલ્ટ ફાઈબર ખુબ ઉપયોગી સમાધાન છે.

હાઇગ્રેડ , લાઈટવેટ, મેન્ટેનેન્સ ફ્રી કોન્ક્રીટ માટે જોગાણી  બસાલ્ટ ફાઈબર  ફાઈબર મદદ કરશે  જે ફાઈબર રેઝિસ્ટન્સના પણ ગુણ  ધરાવે છે.


Related posts

વેલેન્સિયા ઇન્ડિયા IPO: રોકાણકારો માટે એક શાનદાર તક, GMP ₹40 સુધી પહોંચ્યું!

Rupesh Dharmik

એક ખેડૂત પુત્રએ હલાવી દીધું આખું તેલનું માર્કેટ

Rupesh Dharmik

રંજન બરગોત્રા ક્રેયોન્સ એડવર્ટાઇઝિંગમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે ફરી જોડાયા

Rupesh Dharmik

કિસ્ના ડાયમંડ એન્ડ ગોલ્ડ જ્વેલરી ગાંધીનગરમાં લોંચ કરે છે દેશમાં પોતાનો 61મો એક્સક્લુઝિવ શોરૂમ

Rupesh Dharmik

એસોચેમ અને SAIF ઝોને સુરતમાં ભારતીય કંપનીઓ માટે વૈશ્વિક વેપારને પ્રોત્સાહન આપ્યું

Rupesh Dharmik

ગોલ્ડી સોલારે મેજર કેપેસિટી એક્સપાન્શનની જાહેરાત કરી

Rupesh Dharmik

Leave a Comment