Brilliant Minds દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમર કેમ્પ 7 દીવસનો હતો જેમાં વિવિધ પ્રકારની એકટીવિટી કરાવવામાં આવી હતી. આ કેમ્પ મા અલગ-અલગ ક્ષેત્રના મહાનુભાવોએ પોત પોતાની રીતે એક્ટિવિટી કરાવી બચ્ચા ઓનુ કેમ્પ સફળ બનાવવા મા મદદ કરી હતી.
Brilliant Mindsની સંચાલક ખેરૂ નિશા અબજની એ કહ્યું કે બચ્ચા ઓ વેકેશન મા કઈ શીખે અને એમના જીવન મા કામ લાગે એવું એજયુકેશન બેસ કેમ્પ યોજાયું હતું.
અદિતિ ચોખાવાલા, જીગના ત્રિવેદી, કોમલ ઠક્કર, ફરીદા સાદીકોટ, પાર્થ પચિધર, નીતિ વખારીયા ખરવર, અને 94.3 myfm રેડિયોની બચ્ચા લોકોએ ખાસ મુલાકાત લીધી હતી. યોગા, ફાયરલેસ વાનગી, ડાન્સ, ટાઈ એન ડાઈ વગેરે વસ્તુઓ સિખવયુ હતું.
આ સમર કેમ્પ 9th માર્ચ થી 15th માર્ચ સુધી યોજાયું હતું.
આ કેમ્પ મા ચાર વરસ થી લઈ ને આઠ વર્ષ ના બચ્ચા ઓ એ ભાગ લીધો હતો.. અંત મા સર્ટિફિકેટ આપી કેમ્પ નુ સમાપન કરવા મા આવ્યું હતું.