2026માં ભારતમાં મજબૂતીના માર્ગ પર નિસાન, સામે આવી 7-સીટર B-MPV ગ્રેવાઇટની માહિતી
ગુરુગ્રામ, 19 ડિસેમ્બર, 2025:નિસાનની નવી ગેમ-ચેન્જિંગ 7-સીટર B-MPVનું નામગ્રેવાઇટહશે અને તેને 2026ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. ભારત માટે બ્રાન્ડની રિફ્રેશ્ડ અને સ્ટ્રેટેજિક લાઇન-અપ હેઠળ લોન્ચ...

