SGCCI દ્વારા ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)’ વિશે અવેરનેસ વેબિનારનું આયોજન
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા એપના માધ્યમથી ‘આત્મનિર્ભર ભારત રોજગાર યોજના (એબીઆરવાય)’ વિશે અવેરનેસ વેબિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય...