Republic News India Gujarati

Tag : Badhai Ho Beti Huee Hai movie

એન્ટરટેઇન્મેન્ટ

નિર્માતા, દિગ્દર્શક, અભિનેત્રી યામિની સ્વામીની ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ’ 28 ઓક્ટોબર, 2022ના રોજ રિલીઝ થશે

Rupesh Dharmik
રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા ફિલ્મ ‘બધાઈ હો બેટી હુઈ હૈ‘નું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું આજકાલ સરકાર ‘દીકરી ભણાવો,દીકરી બચાવો’ અને ‘મહિલા ઉત્થાન’ જેવા અનેક ‘પ્રશંસનીય’ કામો કરી રહી છે. આ વિષય પર નિર્માતા,દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ સરકારને સમર્થન આપવા માટે એક ફિલ્મ બનાવી છે.જેને સરકારનો સહકાર પણ મળી રહ્યો છે. શુક્રવાર, 30મી સપ્ટેમ્બર, 2022ના રોજ, રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા દ્વારા રાજભવન,રાજસ્થાન ખાતે આ ફિલ્મનું પોસ્ટર અને ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું હતું.આ ફિલ્મમાં યામિની સ્વામી ઉપરાંત જયા પ્રદા,આર્યમન સેઠ,પીયૂષ સુહાને અને સ્વર્ગસ્થ રાજકારણી અમર સિંહ વગેરે છે. આ ફિલ્મ 28 ઓક્ટોબર 2022ના રોજ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ વિશે નિર્માતા, દિગ્દર્શક અને અભિનેત્રી યામિની સ્વામીએ કહ્યું,”એક સ્ત્રી અથવા છોકરી જ સ્ત્રીની લાગણીઓને સમજી શકે છે.આખી વાર્તા ઉત્તર...