બ્રિલિયન્ટ માઇન્ડ્સ દ્વારા પંચોતેરમા આઝાદી મહોત્સવ દરમિયાન ડ્રૉઇંગ કોમ્પિટિશનનું આયોજન
બ્રિલિયન્ટ માઇન્ડ્સ દ્વારા પંચોતેરમા આઝાદી મહોત્સવ દરમિયાન એક ડ્રૉઇંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ચાર વરસ થી લઈને છ વરસના બચ્ચાઓએ ભાગ લીધો હતો...