ઉદ્યોગોને ધોલેરા ખાતે રોકાણની વિશાળ તકો
ધોલેરા ખાતે રોકાણ માટે સ્ટીલ, ઓટો મોબાઇલ, એરોનોટીક, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, એપરલ અને એગ્રો બેઇઝડ ઇન્ડસ્ટ્રીઝ સેકટર સ્પેસિફીક કરાયા છે સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડની સાથે મળીને બુધવાર, તા. ૯ ફેબ્રુઆરી ર૦રર ના...