વાપીમાં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ શિક્ષણ માટે દિલ્હી પબ્લિક સ્કૂલનો શુભારંભ
વિદ્યાર્થીઓની જિજ્ઞાસાવૃત્તિને બળ આપવા તથા શૈક્ષણિક ક્રાંતિની શરૂઆત કરવા દિલ્હી પબ્લિક સ્કૂલનો વાપી શહેરમાં શુભારંભ થયો છે. દિલ્હી પબ્લિક સ્કૂલ સોસાયટી, નવી દિલ્હીના સહયોગ તેમજ...