ચેમ્બર દ્વારા બે દિવસીય ‘એથિકલ હેકીંગ’નો વર્કશોપ, સાયબર સુધારણાની વિવિધ પદ્ધતિઓનું માર્ગદર્શન અપાયું
બે દિવસીય વર્કશોપમાં પાર્ટીસિપેટ્સને એથીકલ હેકીંગની સિલેકટેડ રીતો વિશે ડેમોન્સ્ટ્રેશન સાથે માહિતી અપાઇ, સાથે જ સાયબર ક્રાઇમ, સાયબર સિકયુરિટી ઇન્ડસ્ટ્રીયલ સ્ટાન્ડર્ડ, ગવર્નન્સ અને સાયબર લો...