ગોવામાં મેજેસ્ટિક પ્રાઈડના સફળતાના 15 વર્ષ પૂર્ણ થવા બદલ બોલીવુડ તેમજ ક્રિકેટના જાણીતા સ્ટારોએ ભવ્ય ઉજવણી કરી
જાન્યુઆરી મહિનામાં નવા વર્ષ 2024ની શરૂઆત સાથે, ગોવામાં મેજેસ્ટિક પ્રાઇડે મનોરંજન, ગ્લેમર અને અવિસ્મરણીય પળોના 15 અદ્ભુત વર્ષ પૂરા કર્યા. આ મહિનો કોઈ સ્ટાર-સ્ટડેડ સેલિબ્રેશનથી...