ભારત એ ઇન્ડસ્ટ્રી, સ્ટાર્ટ–અપ, એકેડેમિયા અને પબ્લીક સેકટરના સંકલનથી વિશ્વમાં અગ્રીમ સ્થાને પહોંચી શકશે : સુરક્ષા સચિવ ડો. અજય કુમાર
ચેમ્બર દ્વારા સરસાણા ખાતે પ્લેટીનમ હોલમાં એચ.આર. ૪.૦ ઉપર પાંચમી રાષ્ટ્રીય કક્ષાની એચ.આર. કોન્કલેવ– ર૦ર૧ યોજાઇ આઇટીમાં હયુમન રિસોર્સનું ડેવલપમેન્ટ થયું છે, જેને કારણે ભારત આઇટી આઉટ...