Sugs Lloyd Limitedનો IPO 29 ઓગસ્ટ, 2025 ના રોજ સબ્સ્ક્રિપ્શન માટે ખુલશે.પ્રાઇસ બેન્ડ Rs.117-Rs.123 નક્કી કરવામાં આવી
સૂરત: દિલ્હીમાં મુખ્ય મથક ધરાવતી ઇન્ટિગ્રેટેડ EPC કંપની, Sugs Lloyd Limited, ઇલેક્ટ્રિકલ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન, સોલાર અને સિવિલ પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીએ જાહેરાત...