ડાયનેમિક સર્વિસિસ એન્ડ સિક્યુરિટી લિમિટેડ મેજર સૌર ઊર્જા પ્રોજેક્ટ માટે હાથ મિલાવ્યો : મણિપુરમાં 100 મેગાવોટનો પ્લાન્ટ
મુંબઈ: રિન્યુએબલ ઉર્જા વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભરતાં, ડાયનેમિક સર્વિસિસ એન્ડ સિક્યોરિટી લિમિટેડ (DSSL) એ સનગેવીટી એન્ટરપ્રાઇઝ પ્રાઇવેટ લિમિટેડ સાથે સમજૂતી પત્ર (MOU)ની જાહેરાત કરી...