રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં ભરતી પ્રક્રિયામાં ઉતાવળ અને ધાંધિયાવેળા હોવાની વાતો થઈ વહેતી
ગાંધીનગર – રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં અગાઉ બહાર પડાયેલા નોટિફિકેશન અનુસાર (REG/01/2022/HR) તેના પ્રથમ ક્રમાંકમાં પ્રોફેસરના પદ માટે આવેદન માંગવામાં આવ્યા હતા એમાં જે ચાર વિષયના...