ચેમ્બર દ્વારા રાષ્ટ્રીય કક્ષાની ‘નેશનલ એચ.આર. કોન્કલેવ ર૦ર૧’નું આયોજન, ભારતના સુરક્ષા સચિવ ડો. અજય કુમાર સંબોધશે તથા IIM તેમજ L&T અને અનેક નામી વકતાઓ એક મંચ પર આવશે
સરસાણાના પ્લેટીનમ હોલમાં ર૮ ડિસેમ્બર, ર૦ર૧ના રોજ આખા દિવસની કોન્કલેવ યોજાશે, ઉદ્યોગપતિઓ અને પ્રોફેશનલ્સ માટે કોન્કલેવ મહત્વની સાબિત થશે સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી...