૩૨મા નેશનલ રોડ સેફટી માસ અંતર્ગત વનિતા વિશ્રામ ખાતે માર્ગ સલામતીનો વેબિનાર યોજાયો
ટ્રાફિક નિયમો, માર્ગ સલામતી વિષયક જનજાગૃત્તિ અંગે માર્ગદર્શન અપાયું યુવાઓએ સભ્ય નાગરિક તરીકે ટ્રાફિક નિયમોનું કર્તવ્ય સમજીને પાલન કરવું જોઈએ : એસીપી એચ.ડી. મેવાડા સુરતઃ...