ચેમ્બર દ્વારા ૧૦ થી ૧ર સપ્ટેમ્બર- ર૦રર માં બીટુસી ધોરણે ‘સ્પાર્કલ’ એકઝીબીશન યોજાશે, સુરત સહિત દેશભરની લીડીંગ બ્રાન્ડ જોડાઇ
લગ્નસરાને પગલે જ્વેલરીના એકસકલુઝીવ વેડીંગ કલેકશન માટે ચેમ્બરનું સ્પાર્કલ ઇન્ટરનેશનલ એકઝીબીશન મહત્વનું બની રહેશે, બુકીંગ શરૂ : ચેમ્બરના પ્રેસિડેન્ટ ઇલેકટ હિમાંશુ બોડાવાલા સુરત. ધી સધર્ન ગુજરાત ચેમ્બર...