સુરતમહાનગરપાલિકાની ચુંટણી માટે સુરત ચૂંટણીતંત્ર સુસજ્જRupesh DharmikFebruary 20, 2021 by Rupesh DharmikFebruary 20, 20210146 ચુંટણી તંત્ર દ્વારા મતદાન તેમજ ચૂંટણીલક્ષી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો વોર્ડ નં.૦૨ માં સૌથી વધુ ૧,૭૩,૫૧૫ મતદારો જ્યારે વોર્ડ નં.૧૫ માં સૌથી ઓછા ૮૪,૬૪૬...