મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત મહિલાની શેલ્બી હોસ્પિટલમાં સફળ સારવાર
દક્ષિણ ગુજરાતમા પ્રથમ વખત ન્યૂરોવાસ્કયુલર ઈન્ટરવેન્શન નામની એન્ડોવાસ્ક્યુલર ટેકનીકથી સારવાર કરવામાં આવી સુરત: સુરત શહેરની શેલ્બી હોસ્પિટલમાં મગજના એન્યુરિઝમ (રક્ત વાહિનીના પરપોટા)થી પીડિત ૪૫ વર્ષીય...