ભારતની પ્રથમ અને પ્રીમિયર સ્કિલ યુનિવર્સિટી ટીમલીઝે એન્જિનિયરિંગમાં કામ કરતા પ્રોફેશનલ્સ માટે સ્કિલ એન્હાન્સમેન્ટ ટ્રેનિંગ શરૂ કરી
ટીમલીઝ સ્કિલ યુનિવર્સિટી ગુજરાતના દહેજમાં કંપનીના પ્લાન્ટમાં દીપક ગ્રુપના કર્મચારીઓને તાલીમ આપશે વડોદરા (ગુજરાત): ટેક્નોલજીના યુગમાં અને સ્પર્ધાત્મકત્તાના સમયમાં હવે માત્ર ઉચ્ચ અભ્યાસ જ આવશ્યક...