વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં છઠ્ઠી કોન્વોકેશન સેરેમની યોજાઈ
સેરેમાનીમાં 60 વિદ્યાર્થીને ડિગ્રી અને 23 વિદ્યાર્થીને ડિપ્લોમા એનાયત કરવામાં આવ્યા હતા વડોદરા: વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટી ભારતની પ્રથમ વ્યાવસાયિક કૌશલ્ય યુનિવર્સિટી છે. યુનિવર્સિટી કેમ્પસમાં...