ગ્રુપ લેન્ડમાર્કે ફોક્સક્સવેગનની શ્રેણીની સૌથી લાંબી, નવી વર્ટસ કારનાં 165 યુનિટની વર્ષના સૌથી લાંબા દિવસે ડિલિવરી કરીને વિક્રમ સર્જ્યો
ગ્રુપ લેન્ડમાર્કે સેડાન સેગમેન્ટની સૌથી લાંબી કાર VW Virtus ની વર્ષના સૌથી લાંબા દિવસે ડીલીવરી આપી ગુજરાત અને દિલ્હી એનસીઆરમાં એક જ દિવસમાં (24 કલાકની...