આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નીમીત્તે મિસ્ટર કાફે પિપલોદ ખાતે ૨૫ જૂનના રોજ નિટસ સલુન દ્વારા યોગગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યોગગરબા અનિષ રંગરેજ દ્વારા કરાવવા માં આવ્યું હતું. જેમાં 60-80 લોકોએ ભાગ લીધો હતો.
નિટસ સલુનના ઓનર નીતિ વાખારીયા ખરવારએ જણાવતા કહયું કે યોગગરબા ખૂબ સારી એક્ટિવિટી છે જેનાથી હેલ્થ સારી રહે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. આ કાર્યક્રમમાં ગ્લોબલ સિટિ લાઇફસ્ટાઇલ, રોફૂટેજ, સ્કેનઑટેપનો સારો સપોર્ટ રહ્યો હતો.