Republic News India Gujarati
એજ્યુકેશનસુરત

સુરત અલોહા સેન્ટર દ્વારા પોલીસ મેમોરિયલ ડેની ઉજવણી

Surat Aloha Center, Police Memorial Day, Surat,

સુરત: 21 ઓક્ટોબર એ દિવસ પોલીસ લોકો અને તેમના પરિવારના સભ્યોની ભાવનાઓનું સન્માન કરવામાં મહત્વપૂર્ણ દિવસ છે જેને ભારતભરમાં  પોલીસ મેમોરિયલ ડે  તરીકે ઉજવવામાં આવે છે. જેના સંદર્ભે સુરત અલોહા સેન્ટર ના વિદ્યાર્થીઓ દ્વારા પોલીસ ડે ઉજવણી કરવાનું આયોજન કરાયું.

જે નિમિતે વરાછા પોલીસ સ્ટેશન ના કર્મીઓ તથા અધિકારીઓને ગુલાબનું ફૂલ આપીને તથા મીઠાઈ ખવડાવીને તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.


Related posts

સુરતમાં હાઈલાઈફ એક્ઝિબિશન ૧ અને ૨ ફેબ્રુઆરીએ હોટેલ સુરત મેરીયટ, અઠવાલાઈન્સ ખાતે યોજાશે

Rupesh Dharmik

માઉન્ટ લિટરા ઝી સ્કૂલ ડાયમંડ સિટીનો ભવ્ય વાર્ષિક સમારંભ સફળતાપૂર્વક સંપન્ન

Rupesh Dharmik

સુરતમાં 28મી ‘સ્થાપત્ય’ એક્ઝિબિશન ફેબ્રુઆરી 2026માં યોજાશે

Rupesh Dharmik

સરસ્વતી વિદ્યાલયમાં 11 જાન્યુઆરીએ ભવ્ય કાર્નિવલનું આયોજન, બાળકોના સર્વાંગી વિકાસ પર રહ્યો વિશેષ ફોકસ

Rupesh Dharmik

GreatWhite Electrical દ્વારા અડાજણમાં મેગા ઇલેક્ટ્રિશિયન કોન્ટ્રાક્ટર મીટનું આયોજન

Rupesh Dharmik

ઘોડદોડ રોડ સ્થિત બ્રીલીયન્ટ માઈન્ડસ માં આજરોજ ક્રિસમસ પાર્ટી નું આયોજન

Rupesh Dharmik

Leave a Comment