Republic News India Gujarati
અમદાવાદએજ્યુકેશન

અલોહાની નેશનલ લેવલની સ્પર્ધામાં અમદાવાદ તેમજ આસપાસના 1200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો


અમદાવાદ: અલોહા દ્વારા અમદાવાદ ખાતે 17મી નેશનલ લેવલની બેટલ ઓફ બ્રેઈન  સ્પર્ધાના અંતર્ગત  આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સવારે ૯ કલાકે એસ.પી. રીંગરોડ પર સાયન્સ સીટી ખાતે આયોજીત સ્પર્ધામાં વિદ્યાર્થીઓ 1200 થી વધુ સંખ્યામાં ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓ માટે દાખલાઓ તથા પ્રશ્નોની સંખ્યા ૭૦ હતી. જ્યારે પ્રિ મેટ લેવલ-૧ કેટેગરી બી અને મેટ લેવલ ૧ કેટેગરી બી માં ૧૨૦ દાખલા હતા. સાથેજ વિદ્યાર્થીઓ માટે દરેક પેપરનો સમય ૬ મિનિટનો જ હતો.

આ સહિત ના નિયમ પ્રમાણે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો.  આ સાથે જુના સ્ટુડન્ટની  કોન્વોકેશન સેરેમોની નું પણ આયોજન થયું હતું જેમાં 250 વિદ્યાર્થીઓને મેડલ તેમજ સર્ટિફિકેટ એનાયત થયા હતા વિદ્યાર્થી તથા પેરેન્ટ્સ સહીત ટોટલ 4000થી વાંધો સંખ્યામાં ભાગ લીધો હતો.


Related posts

RFL એકેડેમી કોડેવર 5.0 નેશનલ ચેમ્પિયનશિપમાં મોટી જીત મેળવી, દુબઈ માટે તૈયારી

Rupesh Dharmik

વડોદરાની ટીમલીઝ સ્કીલ્સ યુનિવર્સિટીમાં છઠ્ઠી કોન્વોકેશન સેરેમની યોજાઈ

Rupesh Dharmik

સુરતની રોબોટિક્સ ટીમ લેબ ફ્યુઝન પ્રથમ ટેક ચેલેન્જમાં જીત મેળવી

Rupesh Dharmik

ISGJ – ઇન્ટરનેશનલ સ્કૂલ ઓફ જેમ્સ એન્ડ જ્વેલરી કોલેજમાં ડાયમંડ અને જેમોલોજીના સ્નાતકોનો પદવીદાન  સમારોહ યોજાયો

Rupesh Dharmik

GIIS અમદાવાદ સફળ IDEATE 2.0 ઇવેન્ટ માં લોકોને મળી નવીનતા અને સર્જનાત્મકતા પ્રેરણા

Rupesh Dharmik

અમેરિકામાં યોજાયેલી વર્લ્ડ રોબોટિક કોમ્પીટીશનમાં RFL એકેડમી અમદાવાદની ટીમે મેળવ્યું ત્રીજું સ્થાન

Rupesh Dharmik

Leave a Comment