અમદાબાદ : એ જે ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ આશિષભાઈ ઘેસાણી અને ઉપપ્રમુખ કૈલાસભાઈ ગૌસ્વામી સાથે વાત કરતા જાણવા મળ્યુ કે આ ચાલુ માસ માં તેમણે ૭૫૦૦ કપડા ના માસ્ક નુ વિતરણ કર્યુ હતુ જેની શરૂઆત ઓઢવ ના પી આઇ જાડેજા સાહેબ અને ઓઢવ પોલીસ સ્ટેશન થી લઈ ને નરોડા સુધી સલ્મ ઝુંપડપટ્ટી વીસ્તાર શુધી કરવામાં આવી હતી, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા લોક ડાઉન ના સમય ગાળા દરમ્યાન પણ ૧૨૦૦૦ થી વધુ માસ્ક વિતરણ અને રોજ ૩૦૦ થી ૪૦૦ લોકો શુધી જમવાનુ પહોચતુ આવ્યુ છે, એ જે ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા બે વ્રષ થી ઠંડી માં ૧૦૦૦૦ થી વધુ ધાબડા વિતરણ કરતુ આવ્ય છે અને હવે એ જે ચેરીટેબલ ટ્રસ્ટ માતોશ્રી નામનુ વૃધ્ધાશ્રમ નિરાધાર બા – દાદા માટે નિઃશુલ્ક શરૂ કરી રહ્યુ છે, વધુ માહિતી માટે તમે પણ સંર્પક કરી શકો છો – 9586108786